શશિકાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શશિકાંત

પુંલિંગ

  • 1

    ચંદ્રકાંત; એક જાતનો મણિ, જેના ઉપર ચંદ્રનાં કિરણ પડતાં તેમાંથી પાણી ઝમે છે.

મૂળ

सं.