શુષિર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુષિર

વિશેષણ

  • 1

    છેદવાળું; પોલું.

મૂળ

सं.

શુષિર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુષિર

નપુંસક લિંગ

  • 1

    ફૂંકીને વગાડાતું વાદ્ય; સુષિર વાદ્ય.