શહેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શહેરી

વિશેષણ

  • 1

    શહેરનું કે તે સંબંધી.

શહેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શહેરી

પુંલિંગ

  • 1

    શહેરમાં વસનાર.

  • 2

    નાગરિક; 'સિટિઝન'.