શહાદત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શહાદત

સ્ત્રીલિંગ

  • 1

    શાહેદી; સાક્ષી.

  • 2

    શહીદ થવું તે; આત્મબલિદાન.

મૂળ

अ.