શાંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાંતિ

સ્ત્રીલિંગ

 • 1

  વેગ, ક્ષોભ કે ક્રિયાનો અભાવ.

 • 2

  ક્લેશ કંકાસ કે યુદ્ધનો અભાવ.

 • 3

  નીરવતા.

 • 4

  માનસિક કે શારીરિક ઉપદ્રવ કે વિકારનું મટી જવું તે.

 • 5

  ધીરજ; ખામોશ.

 • 6

  વિશ્રામ; નિવૃત્તિ (શાંતિ કરવી, શાંતિ ધારણ કરવી, શાંતિ પકડવી, શાંતિ રાખવી).

મૂળ

सं.