શારદાપીઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શારદાપીઠ

સ્ત્રીલિંગ

  • 1

    વિદ્યાપીઠ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શંકરાચાર્યની પશ્ચિમ ભારતની ગાદી કે મઠ (દ્વારકાનો).