શારીરવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શારીરવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    શરીરનાં અંગોનાં કાર્ય તથા ધર્મો વિષેનું શાસ્ત્ર; 'ફિઝિયૉલૉજી'.