શાલીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાલીન

સ્ત્રીલિંગ

 • 1

  શાલાને લગતું.

 • 2

  વિનીત; નમ્ર; ખાનદાન.

 • 3

  લજ્જાળુ.

 • 4

  સમાન; સદૃશ.

મૂળ

सं.