શાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાળી

વિશેષણ

  • 1

    શાલી; નામને અંતે લાગતાં, 'વાળું' અર્થ બતાવે છે: પ્રભાવશાલી.

સ્ત્રીલિંગ

  • 1

    ડાંગર; શાલિ.