શાસ્ત્રાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાસ્ત્રાર્થ

પુંલિંગ

  • 1

    શાસ્ત્રવિષયક ચર્ચા.

  • 2

    શાસ્ત્રના અર્થની ચર્ચા.

મૂળ

+અર્થ