શાસ્ત્રોક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાસ્ત્રોક્ત

વિશેષણ

  • 1

    શાસ્ત્રમાં કહેલું.

મૂળ

+उक्त