શાહજોગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાહજોગી

વિશેષણ

 • 1

  પ્રમાણિક.

 • 2

  સ્વીકારવા જોગ; કાયદેસર; લાવનારને નાણાં આપવાં પડે તેવી (હૂંડી કે ચેક).

સ્ત્રીલિંગ

 • 1

  પ્રમાણિક.

 • 2

  સ્વીકારવા જોગ; કાયદેસર; લાવનારને નાણાં આપવાં પડે તેવી (હૂંડી કે ચેક).