ગુજરાતી માં શાહીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શાહી1શાહી2

શાહી1

સ્ત્રીલિંગ

 • 1

  લખવામાં વપરાતો પ્રવાહી રંગીન પદાર્થ; શાહી.

મૂળ

फा. सियाही; સર૰ म. शाई; हिं. सियाही, स्याही

ગુજરાતી માં શાહીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શાહી1શાહી2

શાહી2

વિશેષણ

 • 1

  શાહ સંબંધી.

 • 2

  સામ્રાજ્યનું, -ને લગતું.

સ્ત્રીલિંગ

 • 1

  શાહ હોવાપણું; શાહીપણું. જેમ કે, લોકશાહી, રાજાશાહી. '-ક્રસી'.