શિખર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિખર

નપુંસક લિંગ

  • 1

    પર્વતની ટોચ.

  • 2

    મથાળું; ટોચ.

મૂળ

सं.