શિખરે જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિખરે જવું

  • 1

    છેક ટોચ પર જવું.

  • 2

    પોતાની શક્તિ પ્રમાણે મોટામાં મોટું કામ કરવું.