શિખવાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિખવાડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    શીખવવું; ભણાવવું.

  • 2

    લાક્ષણિક ભંભેરવું; ઉશ્કેરવું.