શિરતાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિરતાજ

પુંલિંગ

  • 1

    માથાનો મુગટ.

  • 2

    વડીલ; ઉપરી.

મૂળ

फा. सर +તાજ