શિરસ્તેદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિરસ્તેદાર

પુંલિંગ

  • 1

    અમલદારનો મુખ્ય કારકુન.

મૂળ

શિરસ્તો+દાર સર૰ म., हिं. सिरिश्तेदार