શિરોમણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિરોમણિ

પુંલિંગ

  • 1

    ચૂડામણિ.

  • 2

    લાક્ષણિક મુખ્ય; શ્રેષ્ઠ; નાયક.

મૂળ

सं.