શિલ્પાકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિલ્પાકૃતિ

સ્ત્રીલિંગ

  • 1

    કોતરકામમાં કરેલી આકૃતિ; શિલ્પનો નમૂનો.

મૂળ

+આકૃતિ