શિલાપ્રેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિલાપ્રેસ

નપુંસક લિંગ

  • 1

    શિલાછાપનું પ્રેસ; 'લિથો' છાપખાનું.