શિશુમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિશુમાર

સ્ત્રીલિંગ

  • 1

    એક મોટું જળચર પ્રાણી.

  • 2

    નાના સપ્તર્ષિ તારાઓ; ધ્રુવમત્સ્ય.

મૂળ

सं.