શિષ્ટશાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિષ્ટશાસન

નપુંસક લિંગ

  • 1

    અમીર જેવા મોટા શિષ્ટ પુરુષો દ્વ્રારા થતું શાસન-ચાલતું રાજ્ય; 'ઍરિસ્ટૉક્રસી'.