શીંગડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીંગડી

સ્ત્રીલિંગ

  • 1

    નાનું શિંગડું.

  • 2

    બંદૂકનો દારૂ ભરવાની શિંગડાઘાટની નળી.

  • 3

    બળદના શિંગડાં માટેનો એક શણગાર.