શીખવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીખવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભણાવવું.

  • 2

    લાક્ષણિક ભંભેરવું; ઉશ્કેરવું.

મૂળ

प्रा. सिक्खव (सं. शिक्षय्)