શીઘ્રલિપિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીઘ્રલિપિ

સ્ત્રીલિંગ

  • 1

    લઘુલિપિ; બોલેલું જલદી લખી શકાય તેવી ટૂંકા સંકેતોવાળી લિપિ; 'શૉર્ટહૅન્ડ'.