ગુજરાતી

માં શીતની 2 મુખ્ય વ્યાખ્યા છે: શીત1શીત2

શીત1

નપુંસક લિંગ

  • 1

    ભોંય પર પડેલા ભાતના દાણા.

મૂળ

प्रा. सित्थ ( सं. स्किथ); સર૰ म. शीत

ગુજરાતી

માં શીતની 2 મુખ્ય વ્યાખ્યા છે: શીત1શીત2

શીત2

વિશેષણ

  • 1

    ટાઢું; ઠંડું.

નપુંસક લિંગ

  • 1

    શરીર ઠંડું પડી જવું તે.

મૂળ

सं.