શીરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શીરો

પુંલિંગ

  • 1

    ઘઉંનો લોટ કે સોજી વગેરેને ઘીમાં શેકીને તેમાં પાણી, ગોળ/ખાંડ નાંખીને બનાવવામાં આવતી એક મીઠી વાનગી.

  • 2

    શીરું; શીરા જેવો રગડો; ખીરું.

મૂળ

फा.