શૃંગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૃંગાર

પુંલિંગ

 • 1

  વિલાસ; રતિ.

 • 2

  તે માટેની સ્ત્રીપુરુષની એકબીજા પ્રત્યેની સ્પૃહા.

 • 3

  (કાવ્યમાં) શૃંગારરસ.

 • 4

  શણગાર.

મૂળ

सं.

વિશેષણ

 • 1

  સુંદર.