શોક પગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોક પગલું

નપુંસક લિંગ

  • 1

    મરેલી શોક નડે નહિ એમ માની ગળામાં પહેરાતું માદળિયું કે ઘરેણું.