શોક મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોક મૂકવો

  • 1

    મરણ પાછળ શોકનો જે લોકાચાર ધારણ કર્યો હોય તે મૂકી, ચાલુ વ્યવહાર શરૂ કરવો.