શોખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોખ

પુંલિંગ

  • 1

    હોંસ; ઇચ્છા; કોડ.

  • 2

    મોજમજા; રંગબાજી (શોખ કરવો, શોખ મારવો).

મૂળ

જુઓ શોક अ.