શોગુનાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શોગુનાઈ

સ્ત્રીલિંગ

  • 1

    શોગૂનનું પદ કે કારભારું.

મૂળ

શોગૂન પરથી