શૌચાચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૌચાચાર

પુંલિંગ

  • 1

    શૌચ અંગેનો, શુધ્ધ કરવાનો વિધિ.

  • 2

    શૌચ જાળવવાનો આચાર.

મૂળ

+आचार