ષટ્પદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષટ્પદ

વિશેષણ

  • 1

    છ પગવાળું.

  • 2

    છ પદવાળું (કાવ્ય).

પુંલિંગ

  • 1

    ભમરો.

મૂળ

सं.