ષટ્સંપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષટ્સંપત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    વેદાંતના અધિકારીમાં હોવા જોઈતા છ ગુણ શમ, દમ, ઉપરતિ તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન.

મૂળ

सं.