ષડ્ભાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષડ્ભાગ

પુંલિંગ

  • 1

    છઠ્ઠો ભાગ.

  • 2

    પહેલાંના વખતમાં મહેસૂલ તરીકે લેવાતો ઊપજનો છઠ્ઠો ભાગ.

મૂળ

सं.