ષોડશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ષોડશી

સ્ત્રીલિંગ

 • 1

  સોળનો સમૂહ.

 • 2

  સોળ વર્ષની નવયૌવના.

 • 3

  દશ મહાવિદ્યાઓમાંની એક.

 • 4

  મરેલા પાછળ કરાતું એક કર્મ, જેમૃત્યુ બાદ દશમે કે અગિયારમે દિવસે કરાય છે.