સંક્રાંતિકાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંક્રાંતિકાળ

પુંલિંગ

  • 1

    સંક્રાંતિનો સમય; વચગાળો; એક જગા કે સ્થિતિમાંથી બીજી જગા કે સ્થિતિમાં જવા સુધીનો વચલો સમય.