સંચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચો

પુંલિંગ

  • 1

    યંત્ર.

  • 2

    સંચ.

  • 3

    સુરતી સ્ટવ.

મૂળ

सं. सं+चि કે फा. शकचंह પરથી? સર૰ म.