સંપ્રદાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપ્રદાય

પુંલિંગ

  • 1

    રિવાજ; ચાલુ વહીવટ.

  • 2

    ધર્મનો ફાંટો; પંથ.

  • 3

    ગુરુપરંપરાગત ઉપદેશ.

મૂળ

सं.