સંબોધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંબોધન

નપુંસક લિંગ

 • 1

  જગાડવું તે.

 • 2

  જણાવવું તે; સમજાવવું તે.

 • 3

  બોલાવવું તે.

 • 4

  બોલાવવા વપરાતો શબ્દ.