સંસ્કરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંસ્કરણ

નપુંસક લિંગ

  • 1

    શુદ્ધ કરવું, દુરસ્ત કરવું કે સમારાવવું–સુધારવું વધારવું તે.

  • 2

    સંસ્કાર કરવા તે.

  • 3

    (ગ્રંથની) આવૃત્તિ.

મૂળ

सं.