સૂઈ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂઈ જવું

 • 1

  શાંત થવું; બંધ પડવું.

 • 2

  ખર્ચના માર્યા ખરાબ થઈ જવું.

 • 3

  હિંમત હારી જવું; નબળું પડવું.

 • 4

  ચગતા કનકવાનું નીચા નમી છાપરા વગેરે પર પડવું.