સક્કસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સક્કસ

વિશેષણ

  • 1

    સારી રીતે કસેલું; ખૂબ ખેંચેલું.

  • 2

    સખત; મજબૂત.

મૂળ

જુઓ કસવું; સર૰ म.