સૂકગળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂકગળું

નપુંસક લિંગ

  • 1

    એક બાળરોગ; સુકતાન; 'રિકેટ્સ'.

મૂળ

સુકું+ગળું?