સ્કૅચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્કૅચ

પુંલિંગ

  • 1

    રૂપરેખા.

  • 2

    રેખાચિત્ર.

  • 3

    શબ્દચિત્ર (સા.).

મૂળ

इं.