સંકુચિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકુચિત

વિશેષણ

  • 1

    સંકોચ પામેલું.

  • 2

    સાંકડું; ઉદાર કે વિશાળ નહિ તેવું.

  • 3

    બિડાયેલું.

મૂળ

सं.