સંકડામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકડામણ

સ્ત્રીલિંગ

  • 1

    જગાની તંગાશ.

  • 2

    ભીડ; મુશ્કેલી (સંકડામણ પડવી).

મૂળ

સંકડાવું ઉપરથી