સંકર્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકર્ષણ

નપુંસક લિંગ

 • 1

  ખેંચવું તે.

 • 2

  ખેડવું તે.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  બળરામ.

 • 2

  શેષનાગ.